Air Force Agniveer IAF Recruitment 2025
મિત્રો, આજે આપણે વાત કરીશું Air Force Agniveer IAF Recruitment 2025 વિશે. ભારતીય વાયુસેના (IAF) દ્વારા Agniveer Vayu Intake 01/2026 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી Agnipath Scheme હેઠળ થાય છે અને પુરુષ તથા મહિલા બંને ઉમેદવારો આ માટે પાત્ર છે. તમે 07 જાન્યુઆરી 2025 થી 27 જાન્યુઆરી 2025 સુધી ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઑનલાઇન અરજી કરી શકો છો.
દોસ્તો, Indian Air Force (IAF) દ્વારા Agniveer Vayu Intake 01/2026 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પાત્ર શિક્ષણ લાયકાત અને શારીરિક ધોરણો ધરાવતા અવિવાહિત ઉમેદવારો આ પદ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં ઑનલાઇન ટેસ્ટ, શારીરિક ક્ષમતા પરીક્ષણ (PFT), અને મેડિકલ પરીક્ષણનો સમાવેશ થાય છે. અરજી કરતા પહેલા, તમામ ઉમેદવારોને સંપૂર્ણ સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. તમે આ સૂચના agnipathvayu.cdac.in પરથી ડાઉનલોડ કરી શકો છો.
IAF Agniveer 2025 ની પસંદગી 3 તબક્કામાં થશે:
- તબક્કો 1: ઑનલાઇન પરીક્ષા
- તબક્કો 2: શારીરિક ક્ષમતા પરીક્ષણ (PFT)
- તબક્કો 3: મેડિકલ પરીક્ષણ
Air Force Agniveer IAF Recruitment 2025 કેવી રીતે અરજી કરવી?
- ઑફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.
- એક વખત રજીસ્ટ્રેશન કરો.
- તમારું એકાઉન્ટ બનાવી ઑનલાઇન ફોર્મ ભરો.
- ₹550 + GST ફી ચૂકવો.
- જરૂરી દસ્તાવેજો અને ફોટા અપલોડ કરો.
- અંતે ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ લો.
મિત્રો, જો તમારે વધુ માહિતી જોઈએ તો ઓફિશિયલ વેબસાઇટ ચોક્કસ મુલાકાત લો. જવા જાઈએ અને તમારી તકોને ઝડપી લો! 🙌
Air Force Agniveer IAF Recruitment 2025 મૈન લિંક્સ
Air Force Agniveer IAF Recruitment 2025 નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓફીસીઅલ સાઈડ Apply કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️